સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતિ એસ.બી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેંટ કોલેજ ના ડિપાર્ટમેંન્ટ ઓફ બી.એસ.સી ઇન ફેશન ડીઝાઇનીંગ એન્ડ મેનેજમેન્ટ દ્વારા લિવિંગ વિધાઉટ લિમિટ ઇન ફેશન ના વિષય પર રાષ્ટ્રીય વેબીનાર નું ઓયોજન કરવામાં આવેલ હતું.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ વિસનગર સલગ્ન શ્રીમતિ એસ.બી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેંટ કોલેજ ના ડિપાર્ટમેંન્ટ ઓફ બી.એસ.સી ઇન ફેશન ડીઝાઇનીંગ એન્ડ મેનેજમેન્ટ દ્વારા લિવિંગ વિધાઉટ લિમિટ ઇન ફેશન ના વિષય પર રાષ્ટ્રીય વેબીનાર નું ઓયોજન કરવામાં આવેલ હતું. વેબીનાર નાં આમંત્રિત નિષ્ણાંત તથા ફેશન ડિઝાઇનર મહર્ષિ હિંગુ એ રાષ્ટ્રીય વેબીનાર ની કમાન સંભાળી, “લોકડાઉન માં કેવી રીતે સ્ટાર્ટટપ અને સેટઅપ” કરવુ,જેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ નાં ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ , પ્રોવોસ્ટ. ડૉ .જે.આર.પટેલ, ટેકનિકલ ડાયરેક્ટર. ડૉ. ડી.જે.શાહ, ડિન. ડૉ.જે.કે.શર્મા તથા કોલેજ નાં પ્રિન્સિપાલ ર્ડા.જયશ્રી દત્તાના માર્ગદર્શન ની હેઠળ વેબીનાર નું આયોજન કરવાં માં આવ્યું હતું. આ વેબીનાર માં ગુજરાત અને ગુજરાત ની બહાર ના ફેશન ડીઝાઇનર અને ફેશન ડીઝાઇનીંગ ના વિધાર્થીઓ જોડાયા હતાં. આ વેબીનાર માં સહભાગી થનાર તમામ સભ્યો ને ડિપાર્ટમેંન્ટ દ્વારા ઈ-સર્ટિફિકેટ અનાયત કરવામાં આવ્યા હતા.

Leave a Reply