April 1, 2021

Day

ઉત્તર ગુજરાતની મેડિકલ, પેરામેડિકલ અને ટેક્નિકલ ક્ષેત્રે શિક્ષણ આપતી અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સેવાઓ પૂરી પાડતી એક માત્ર સોશિયલ રિસ્પોંસિબલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ને વિસનગરની નામાંકિત કંપની “એવરેસ્ટ ઇન્સ્ટ્રુમેંટ્સ પ્રા.લી.” તરફથી “કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબ્લિટી (CSR)” અંતર્ગત રૂ. ૫.૨૧ લાખનું ફંડ આપવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે એવરેસ્ટ ઇન્સ્ટ્રુમેંટ્સ પ્રા. લી. ના સ્થાપક શ્રી પરિમલભાઈ પટેલ...
Read More